તાત્કાલિક વાપરવા માટે (તૈયાર) રેડીમેડ વોટરપ્રૂફિંગ કેમિકલ
Waterseal PSV-Premix – હવે લીકેજ અને ભેજને કહો બાયબાય!
Waterseal PSV-Premix એ એક તૈયાર વોટરપ્રૂફિંગ કેમિકલ છે – એટલે કે તમને કોઈ મિશ્રણ કે ખાસ તૈયારી કરવાની જરૂર નથી. ફક્ત પાણી ઉમેરો, મિક્સ કરો અને કોટિંગ કરો. પણ ખાસ વાત એ છે કે – એ ફક્ત સરળ જ નથી, એ ખૂબ જ અસરકારક પણ છે.
અમે રજૂ કરી રહ્યા છીએ: ભારતનું સ્માર્ટ DIY વોટરપ્રૂફિંગ સોલ્યુશન -Waterseal PSv-PREMIX
અમને PSv-PREMIX રજૂ કરવામાં ગર્વ છે , જે અમારું અત્યાધુનિક, ઉપયોગમાં લેવા માટે તૈયાર વોટરપ્રૂફિંગ કમ્પાઉન્ડ છે, જે હવે સમગ્ર ભારતમાં ઉપલબ્ધ છે. લાંબા સમય સુધી ટકાઉ અને ઉપયોગ માટે ઘણું સરળ – ખાસ વિકસાવવામાં આવેલ, PSv-PREMIX દરેક ઘરમાલિકો અને વ્યાવસાયિકો બંને માટે યોગ્ય પસંદગી છે.
🔧શા માટે PSv-PREMIX પસંદ કરી શકો?
✅ સરળ DIY એપ્લિકેશન – કોઈ ટેકનિકલ કુશળતાની જરૂર નથી
✅ ઝડપ થી સુકાય તેવી ફોર્મ્યુલા – સમય અને મહેનત બચાવે છે
✅ લાઇટ વેઇટ મટીરીયલ – હેન્ડલ કરવામાં અને લગાવવામાં સરળ- ધાબા ઉપર વજન વધતું નથી.
✅ શ્રેષ્ઠ લીકેજ પ્રોટેક્શન – ઘણા વર્ષો સુંધી સાથ આપતું વોટરપ્રૂફિંગ કેમિકલ.
✅ બધી સપાટી માટે અનુકૂળ – પ્લાસ્ટર, ચાઇના મોઝેક,કોટ સ્ટોન અને ટાઇલ્સ માટે આદર્શ
✅ ઓનલાઈન ખરીદો, તમારા સમયે કામ કરાવો. – તમારા ધાબા ના ક્ષેત્રફળના આધારે ઓનલાઈન ઓર્ડર કરો 👉 Buy now Link
ક્યાં ઉપયોગી છે?
જો તમારું ઘર જૂનું હોય કે નવું – આ કેમિકલ છત, ભીંતો, ટાંકી, બાથરૂમ, ટેરેસ, ચાઈના મોઝેક, ટાઇલ્સ, પથ્થર કે કોન્ક્રીટ જેવી તમામ સપાટીઓ માટે બેહદ યોગ્ય છે.
શા માટે પસંદ કરો Waterseal PSV-Premix?
✅ તુરંત વાપરવા તૈયાર:
ફક્ત પાણી ઉમેરો અને કોટિંગ શરૂ કરો. પેઇન્ટ જેવી સરળ પ્રક્રિયા.
✅ ઘરે બેઠા ડિલિવરી:
તમારે ક્યાંય જવાનું નથી. આ કેમિકલ અમે સીધું તમારા ઘરના દરવાજા પર પહોંચાડીએ છીએ.
✅ લાઈવ માર્ગદર્શન:
તમે કામ કરાવો છો કે પોતે કરો છો – અમે તમને વિડીયો, લખાણ અને ફોન દ્વારા સ્ટેપ બાય સ્ટેપ માર્ગદર્શન આપીએ છીએ.
✅ 99%થી વધુ સફળતા:
મોંઘા કેમિકલ જેવી જ અસર પણ વાજબી કિંમતે. છતા પણ કાટ, ભેજ અને લીકેજને રોકવા માટે શ્રેષ્ઠ પરિણામ આપે છે.
✅ દરેક સપાટી પર એકસરખું કામ:
કોઈ પણ સિમેન્ટ, ટાઇલ્સ, પથ્થર કે ચાઈના મોઝેક હોય – દરેક પર સમાન પ્રભાવ આપે છે.
હવે કોઈ મજૂર શોધવાની કશ્મકશ નહીં
અમે જેવી રીતે ગેરંટી સાથે વોટરપ્રૂફિંગ કરીએ છીએ તેવું જ સારું કામ તમારે કેમનું કરાવવું તે અમે તમને સમજાવીશું – જેથી તમે પોતે પણ પ્રોફેશનલ જેવું કામ કરાવી શકો.

📦 તમારા ઓર્ડરમાં અમે શું આપીશું?
ઉપર જણાવ્યા પ્રમાણે ધાબાનું અંદાજિત માપ કાઢીને કેટલા કિલો કેમિકલ ની જરૂર છે તે પ્રમાણે ઓર્ડર કરો.
🧴 ઓર્ડર મુજબ PSV-PREMIX કેમિકલ – ત્રણ કોટિંગ માટે
🧵 ઓર્ડર મુજબ PPC-MAT સ્ટ્રીપ (ક્રેક જોઇન્ટ માટે)
📹 ટ્રેનીંગ Video ની લિન્ક અને હિન્દી,ગુજરાતી કે ઇંગલિશ માં છાપેલું લખાણ ( સ્ટેપ-બાય-સ્ટેપ માર્ગદર્શન સાથે.)
📱 WhatsApp પર ફ્રી એક્સપર્ટ સલાહ

