ઘરના દીવાલોમાં, છત પર અથવા પાઈપની આસપાસ તિરાડો જોઈને તમે ચિંતિત છો? તો હવે, મહોગી  મજૂરી અથવા એક્સપર્ટ ની રાહ જોવાની જરૂર નથી! Waterseal Instant Crack Filler Kit એ તમારા માટે સરળ, ઝડપી અને અસરકારક સમાધાન છે.

ઇન્સ્ટન્ટ ક્રેક ફિલર પૅકઆ કિટ શું છે?

Waterseal Instant Crack Filler Kit એ એક રેડી-ટુ-યૂઝ પેસ્ટ છે જે દરેક પ્રકારની નાની-મોટી તિરાડોને ભરવા માટે ખાસ બનાવવામાં આવી છે. તમે તેને તમારા ઘરના અંદર કે બહાર – બંને જગ્યાએ ઉપયોગ કરી શકો છો. છતની તિરાડો, દીવાલના ક્રૅક્સ, પાઈપસની આસપાસની લીકેજ, તમામ પર અસરકારક છે.

તેમાં PSV – Premix +ppc  મેટ +2″ નું બ્રશ અને 4″ નું લેવલીંગ પતરું સાથે જ આવે છે . એટલે બહાર કશું લેવા જવું પડતું નથી.

ખાસ લક્ષણો

  • ✅ ઉપયોગમાં અત્યંત સરળ – કોઈ પણ વ્યક્તિ ઘરે બેઠા કરી  શકે છે

  • ✅  લાંબા સમય સુધી ટકી રહે

  • ✅ વોટરપ્રૂફ, વેધરપ્રૂફ અને શ્રિંક-ફ્રી

  • ✅ નાની – મોટી દરેક તિરાડો સુધી કામ કરે છે.

  • પેકિંગ અને કિંમત માટે  buy now  પેજ ખોલો

કેવી રીતે ઉપયોગ કરવો?

  • ✅તિરાડ શોધો – દીવાલ, છત કે પાઈપની આસપાસ જો તિરાડ દેખાય તો તેને ઓળખો.

  • ✅સફાઈ કરો – ધૂળ, માટી, તેલ કે કોઈપણ પ્રકારની ગંદકી દૂર કરો.

  • ✅ફિલર લગાવો – કીટમાં આપેલી પેસ્ટ તિરાડ પર લગાવો અને સ્ક્રેપરથી સમતળ  કરો.

  • ✅12 કલાક માં કમ્પ્લીટ સુકાઈ જશે.

ઉપયોગી ટિપ્સ

  • 🛠️ વધુ મજબૂતી માટે ક્રેક પર ppc ટેપ લગાડ્યા પછી  કલાક બાદ ફરીથી કોટ કરો

  • 🌞 વાતાવરણ સૂકું  હોય ત્યારે જ કામ  કરો.

  • 🧽 ક્રેકને ને પતરા થી બરાબર ભરો.

  • ✅ પીપીસી  મેટને કેમિકલમાં બરાબર પલાળી પછી  જે તે ક્રેક પર પાંથરો.

  • 💧 વરસાદી દિવસોમાં આ કામ ના કરો.

કોના માટે છે આ કિટ?

  • ઘરના માલિકો જે પોતે ફક્ત તિરાડોનું કામ કરવાનું ઇચ્છે છે

  • રેન્ટ પર રહેનાર લોકો જે પોતે મુશ્કેલી દૂર  કરવા માંગે છે

  • ઓછા ખર્ચમાં હાલ પૂરતું નિરાકરણ લાવી વધુ પાણી લીકેજ ના  ઇચ્છતા લોકો માટે આ ઇન્સ્ટન્ટ ક્રૅક ફિલર કિટ ઘણી લાભદાયક છે.

કોના માટે આ કિટ વાપરવી યોગ્ય નથી ?

  • જે ધાબા પર અસંખ્ય તીરડો દેખાતી હોય. પ્લાસ્ટરની પોપડી હોય.

  • જેને કામચલાઉ નહીં પરંતુ મજબૂત લાંબા સમય સુંધી ચાલે તેવું કરવું હોય.

  • તેઓ આ નાની કીટ ના ખરીદતા આખા ધાબા પર ત્રણ કોટિંગ કરવા માટે PSV – Premix નો ઓર્ડર કરવો જોઈએ.

ઇન્સ્ટન્ટ ક્રેક ફિલલ્ર કીટ વડે ધાબા ની ક્રેક ભરવાનું શીખો