ઘરના દીવાલોમાં, છત પર અથવા પાઈપની આસપાસ તિરાડો જોઈને તમે ચિંતિત છો? તો હવે, મહોગી મજૂરી અથવા એક્સપર્ટ ની રાહ જોવાની જરૂર નથી! Waterseal Instant Crack Filler Kit એ તમારા માટે સરળ, ઝડપી અને અસરકારક સમાધાન છે.
આ કિટ શું છે?
Waterseal Instant Crack Filler Kit એ એક રેડી-ટુ-યૂઝ પેસ્ટ છે જે દરેક પ્રકારની નાની-મોટી તિરાડોને ભરવા માટે ખાસ બનાવવામાં આવી છે. તમે તેને તમારા ઘરના અંદર કે બહાર – બંને જગ્યાએ ઉપયોગ કરી શકો છો. છતની તિરાડો, દીવાલના ક્રૅક્સ, પાઈપસની આસપાસની લીકેજ, તમામ પર અસરકારક છે.
તેમાં PSV – Premix +ppc મેટ +2″ નું બ્રશ અને 4″ નું લેવલીંગ પતરું સાથે જ આવે છે . એટલે બહાર કશું લેવા જવું પડતું નથી.
ખાસ લક્ષણો
✅ ઉપયોગમાં અત્યંત સરળ – કોઈ પણ વ્યક્તિ ઘરે બેઠા કરી શકે છે
✅ લાંબા સમય સુધી ટકી રહે
✅ વોટરપ્રૂફ, વેધરપ્રૂફ અને શ્રિંક-ફ્રી
✅ નાની – મોટી દરેક તિરાડો સુધી કામ કરે છે.
કેવી રીતે ઉપયોગ કરવો?
✅તિરાડ શોધો – દીવાલ, છત કે પાઈપની આસપાસ જો તિરાડ દેખાય તો તેને ઓળખો.
✅સફાઈ કરો – ધૂળ, માટી, તેલ કે કોઈપણ પ્રકારની ગંદકી દૂર કરો.
✅ફિલર લગાવો – કીટમાં આપેલી પેસ્ટ તિરાડ પર લગાવો અને સ્ક્રેપરથી સમતળ કરો.
✅12 કલાક માં કમ્પ્લીટ સુકાઈ જશે.
ઉપયોગી ટિપ્સ
🛠️ વધુ મજબૂતી માટે ક્રેક પર ppc ટેપ લગાડ્યા પછી કલાક બાદ ફરીથી કોટ કરો
🌞 વાતાવરણ સૂકું હોય ત્યારે જ કામ કરો.
🧽 ક્રેકને ને પતરા થી બરાબર ભરો.
✅ પીપીસી મેટને કેમિકલમાં બરાબર પલાળી પછી જે તે ક્રેક પર પાંથરો.
💧 વરસાદી દિવસોમાં આ કામ ના કરો.
કોના માટે છે આ કિટ?
ઘરના માલિકો જે પોતે ફક્ત તિરાડોનું કામ કરવાનું ઇચ્છે છે
રેન્ટ પર રહેનાર લોકો જે પોતે મુશ્કેલી દૂર કરવા માંગે છે
ઓછા ખર્ચમાં હાલ પૂરતું નિરાકરણ લાવી વધુ પાણી લીકેજ ના ઇચ્છતા લોકો માટે આ ઇન્સ્ટન્ટ ક્રૅક ફિલર કિટ ઘણી લાભદાયક છે.
કોના માટે આ કિટ વાપરવી યોગ્ય નથી ?
જે ધાબા પર અસંખ્ય તીરડો દેખાતી હોય. પ્લાસ્ટરની પોપડી હોય.
જેને કામચલાઉ નહીં પરંતુ મજબૂત લાંબા સમય સુંધી ચાલે તેવું કરવું હોય.
તેઓ આ નાની કીટ ના ખરીદતા આખા ધાબા પર ત્રણ કોટિંગ કરવા માટે PSV – Premix નો ઓર્ડર કરવો જોઈએ.