લીક-પ્રૂફ • લાંબા સમય સુધી ટકાઉ • ખર્ચમાં કિફાયતી • ઇકો-ફ્રેન્ડલી વોટરસીલ PSv Premix કોટિંગ
કિફાયતી વોટરસીલ PSv Premix થી જાતે કોટિંગ કરાવો
નાના રહેઠાણો માટે Affordable Waterproofing (ઓછા ખર્ચે ટકાઉ વોટરપ્રૂફિંગ) એ પાણીના લીકેજ, સીલન અને ભેજ સામે અસરકારક રક્ષણ આપતું વિશ્વસનીય સોલ્યુશન છે. સમગ્ર ભારતમાં ઘરમાલિકો દ્વારા વિશ્વાસપાત્ર પસંદગી એટલે Ready-to-use Waterseal PSv Premix
✅ DIY Friendly
✅ Ready To Use
✅ Pan India Delivery
✅ 30+ Years Waterproofing Experience
Affordable Waterproofing Ahmedabad – ઓછા ખર્ચે ટકાઉ વોટરપ્રૂફિંગ જાતે કરાવો
Waterseal ની ઓછા ખર્ચે ટકાઉ વોટરપ્રૂફિંગ સિસ્ટમ ખાસ કરીને નાના રહેઠાણો માં થતાં લીકેજ ને સમયસર લીકેજપ્રૂફ કરી ખર્ચાળ સમારકામ થી બચાવવાનું છે.
ઘણીવાર કોન્ટ્રાક્ટરો નાના નાના લીકેજ માટે પણ ઊંચો ખર્ચ બતાવે છે, નવું પ્લાસ્ટર,ચાઈના મોજેક કે ટાઇલ્સ લગાવવા પર ભાર મૂકે છે. જે ખરેખર વોટરપ્રૂફિંગ કર્યું તેમ ના કહેવાય . તે ફક્ત ધબાને થોડું મજબૂત અને સારો દેખાવ આપે છે. જે બે-ત્રણ વર્ષમાં લીકેજ થવાની સંભાવના રહેલી છે. અને તે દરેક મધ્યમ વર્ગી ને પોસાય તેમ હોતું નથી.
પરંતુ ધાબા લીકેજને રોકવા માટે હમેશા અસરકારક વોટરપ્રૂફિંગ કરાવ્યા પછી જ, તમે સારો દેખાવ આપવા માટે ચાઈના મોજેક કે ટાઇલ્સ નો ઉપયોગ કરી શકો છો.
Waterseal ખાતે અમે ઓછા ખર્ચે ટકાઉ વોટરપ્રૂફિંગ દરેક ઘરમાલિક માટે ઉપલબ્ધ બનાવ્યું છે. અમારી સેવા અમદાવાદ અને તેની આસપાસ ના વિસ્તારો માં સહેલાઈથી ઉપલબ્ધ છે.
Real Affordable Waterproofing કોને કહેવાય?
Affordable Waterproofing એટલે માત્ર ઓછા ખર્ચે કરાયેલ વોટરપ્રૂફિંગ નહીં, પરંતુ એવું સોલ્યુશન જે લાંબા સમય સુધી અસરકારક રહે, સરળતાથી જાળવી શકાય અને વારંવારના રિપેર ખર્ચથી બચાવે.
ઘણા ઘરમાલિકો માને છે કે વોટરપ્રૂફિંગ માટે કોન્ટ્રાક્ટર રાખવો જ એકમાત્ર વિકલ્પ છે. પરંતુ આજના સમયમાં યોગ્ય મટિરિયલ અને માર્ગદર્શન સાથે DIY Waterproofing (જાતે કરેલું વોટરપ્રૂફિંગ) પણ એક વિશ્વસનીય અને કિફાયતી વિકલ્પ બની ગયું છે.
ખાસ કરીને અમદાવાદની બહારના શહેરો અને ગામોમાં, સારી વોટરપ્રૂફિંગ સર્વિસ અથવા અનુભવી કોન્ટ્રાક્ટર મળવો હંમેશા સરળ નથી. ઘણી વખત કોન્ટ્રાક્ટરનો ખર્ચ, મુસાફરી ખર્ચ અને મજૂરી ખર્ચ મળીને પ્રોજેક્ટને વધુ ખર્ચાળ બનાવી દે છે.
એટલા માટે Waterseal નું PSV-Premix Waterproofing Chemical ઘરમાલિકો માટે એક સરળ અને સ્માર્ટ વિકલ્પ છે.
ઓછા ખર્ચે ટકાઉ વોટરપ્રૂફિંગ એટલે વધુ નિયંત્રણ
જ્યારે તમે PSV-Premix જાતે એપ્લાય કરો છો, ત્યારે તમે કામની ગુણવત્તા, કોટિંગની જાડાઈ અને સમગ્ર પ્રક્રિયા પર સીધું નિયંત્રણ રાખો છો. કોઈ સ્થાનિક કોન્ટ્રાક્ટર શોધવાની કે તેના પર નિર્ભર રહેવાની જરૂર નથી.
ઘણા ગ્રાહકો માટે સૌથી મોટો ફાયદો એ છે કે એકવાર પ્રક્રિયા શીખી ગયા પછી તેઓ ભવિષ્યમાં નાના-મોટા લીકેજની સમસ્યાઓનું સમાધાન પોતે જ કરી શકે છે. આ કારણે લાંબા ગાળે હજારો રૂપિયાની બચત થઈ શકે છે.
Waterseal PSV-Premix સાથે તમે તમારા ધાબા, બાથરૂમ, પાણીની ટાંકી અથવા અન્ય લીકેજવાળા વિસ્તારોમાં પ્રોફેશનલ ગુણવત્તાનું વોટરપ્રૂફિંગ જાતે કરી શકો છો.
— યોગ્ય મટિરિયલ + સરળ DIY પદ્ધતિ + લાંબા સમયનું રક્ષણ + ઓછો ખર્ચ..
બજારમાં સહેલાઈથી મળતા Waterproofing Chemicals કરતાં Waterseal PSV-Premix કેમ અલગ છે?
બજારમાં મળતા મોટાભાગના વોટરપ્રૂફિંગ કેમિકલ્સ માત્ર એક પ્રોડક્ટ તરીકે વેચાય છે, જ્યારે Waterseal PSV-Premix એક સંપૂર્ણ Waterproofing System તરીકે કામ કરે છે. સામાન્ય કેમિકલ્સમાં ઘરમાલિકને માત્ર મટિરિયલ મળે છે, પરંતુ યોગ્ય એપ્લિકેશન, માર્ગદર્શન અને લાંબા ગાળાના પરિણામની ખાતરી મળતી નથી.
Waterseal PSV-Premix ખાસ કરીને એવા ઘરમાલિકો માટે બનાવવામાં આવ્યું છે, જે ઓછા ખર્ચે, જાતે કરી શકાય તેવું અને લાંબા સમય સુધી ટકાઉ Waterproofing Solution શોધી રહ્યા છે. આ સિસ્ટમમાં માત્ર કેમિકલ જ નહીં, પરંતુ યોગ્ય ઉપયોગની માહિતી, માર્ગદર્શન અને DIY-Friendly પદ્ધતિનો પણ સમાવેશ થાય છે.
બજારમાં મળતા સામાન્ય Waterproofing Chemicals
- માત્ર કેમિકલ વેચવામાં આવે છે, સંપૂર્ણ સિસ્ટમ નહીં
- કયા પ્રકારની સપાટી પર કેવી રીતે ઉપયોગ કરવો તેની સ્પષ્ટ માહિતી ઓછી મળે
- એપ્લિકેશન માટે કોન્ટ્રાક્ટર અથવા મજૂર પર આધાર રાખવો પડે
- ખોટી એપ્લિકેશનથી પરિણામ નબળું આવી શકે
- થોડા વર્ષોમાં ફરીથી રિપેરિંગની જરૂર પડી શકે
- કુલ ખર્ચમાં મજૂરી અને કોન્ટ્રાક્ટર ચાર્જ ઉમેરાય છે
- ઘરમાલિક પાસે કામની ગુણવત્તા પર ઓછું નિયંત્રણ રહે છે
Waterseal PSV-Premix Waterproofing System
- Ready-to-Use અને DIY-Friendly સિસ્ટમ.સંપૂર્ણ Waterproofing Solution કોઈ ટેકનિકલ સ્કિલ્સ કે ખાસ અનુભવની જરૂર નથી.
- સ્ટેપ-બાય-સ્ટેપ માર્ગદર્શન અને નિષ્ણાત ટીમની સહાય હંમેશા ઉપલબ્ધ
- કોઈપણ ઘરમાલિક અથવા પેઈન્ટર સરળતાથી એપ્લાય કરી શકે
- ટેરેસ, ચાઈના મોઝેક, ટાઇલ્સ અને RCC ધાબા ની સરફેસ માટે યોગ્ય
- લાંબા સમય સુધી ટકાઉ અને વિશ્વસનીય પરિણામ
- ઘરમાલિકના સંપૂર્ણ નિયંત્રણ હેઠળ કામ એટલે મજૂરી ખર્ચમાં મોટી બચત
- ભવિષ્યના રિપેરિંગ ખર્ચમાં ઘટાડો