💧 પાણીની ટાંકીનું વોટરપ્રૂફિંગ શીખો - Waterseal ના નિષ્ણાત સાથે - 100% લીક-પ્રૂફ ઉપાય.
🏠 નવી કે જૂની ટાંકીમાં લીકેજ?
ટાંકીમાં સમય જતા તિરાડો પેદા થવાથી પાણી લીકેજ.
🔸 દિવાલોની સજાવટ બગાડે છે
🔸 ફૂગ, શેવાળ અને બેક્ટેરિયાને આમંત્રણ આપે છે
🔸 આરોગ્ય માટે જોખમ ઊભું કરે છે
✅ સરળ, ઝડપી અને લાંબો સમય ચાલે.
✔️ દરેક કોન્ક્રીટ,સિમેન્ટ કે ટાઇલ્સ ટાંકીનું વોટરપ્રૂફિંગ
✔️ PSv- Premix જે ટાંકી માટે 100% સુરક્ષિત છે
✔️ ટાઇલ્સ વાળી ટાંકીનું પણ વોટરપ્રૂફિંગ કરી શકાય
✔️ તિરાડ, શેવાળ અને લીકેજથી લાંબા ગાળાનું રક્ષણ
🌟 બધા કેમ Waterseal ને પસંદ કરે છે ?
🔹 30 વર્ષથી વધુનો અનુભવ
🔹 ઠંડી,ગરમી અને ભેજ દરેક માટે સમાન કેમિકલ.
🔹 100% લીક-પ્રૂફ ગેરંટી
🔹 તોડફોડ વગરની સાફ-સુથરી પદ્ધતિ
📞 આજે જ સંપર્ક કરો
તમારી Underground કે Overhead ટાંકી માટે સલામત અને ટકાઉ વોટરપ્રૂફિંગ મેળવવા માટે Waterseal પર ભરોસો રાખો.
➡️ તમારા ઘરની ટાંકી ને શેવાળ અને ફૂગથી બચાવવી છે?
➡️ તમારા ઘરને ટાંકીના લીકેજથી થતાં નુકશાનથી બચાવવું છે?
➡️ પીવાના પાણી માટે સુરક્ષિત અને અસરકારક કોટિંગ જોઈએ છે?
➡️ તો હવે Waterseal PSv Premix નો ઉપયોગ કરો.
📲 અમારા વોટરપ્રૂફિંગ નિષ્ણાતને આજે જ કોલ કરો – 9825585997 અને તમારી ટાંકીને નવું જીવન આપો!
🧱 PSv Premix વડે ટાંકીનું વોટરપ્રૂફિંગ કરવાની સરળ રીત
PSv Premix એક તૈયાર કોટિંગ છે જે વિશેષ બનાવટના પદાર્થો વડે તૈયાર થાય છે અને ટાંકીમાં 100% લીકપ્રૂફ સલામતી આપે છે. આ રીત ખાસ કરીને Underground અને Overhead પાણીની ટાંકી માટે યોગ્ય છે.
પગલું 1: ટાંકીની સફાઈ કરો
🔹 ટાંકીની અંદરની બાજુને સાફ કરો.
🔹 શેવાળ, ધૂળ અને જૂનું કોટિંગ જો હોય તો દૂર કરો.
🔹 જરૂર હોય તો વાયર બ્રશ ઉપયોગ કરો
પગલું 2: તિરાડો અને જોયન્ટ્સને ભરો.
🔹 ટાંકીમાં તિરાડ હોય તો તેને હેન્ડ સ્ક્રેપર વડે ખોલો.
🔹 PSv Premixમાં પુટ્ટી પેસ્ટ બનાવો અને તિરાડ ભરો.
🔹 જો,ટાઇલ્સ હોય તો દરેક સાંધા PPC Mat થી ભરો.
પગલું 3: પ્રાઇમિંગ કરો
🔹 1 :1 Premix +પાણી મિક્સ કરી પ્રાઇમર બનાવો.
🔹 બ્રશથી ટાંકીની અંદર સંપૂર્ણ સપાટીએ કોટિંગ કરો
🔹 તેનું ઢાંકણ ખુલ્લુ રાખી સંપૂર્ણપણે સૂકાવા દો.
પગલું 4: PSv Premix કોટિંગ કરો
🔹 હવે PSv Premix કેમિકલનો સીધો જ ઉપયોગ કરો
🔹 બ્રશ કે રોલર વડે ટાંકીની અંદર 2 કોટીંગ લગાવો.
🔹 દરેક કોટ વચ્ચે 4 થી 6 કલાકનો સમય રાખો.
પગલું 5: આખરી ચકાસણી
✅ કોટિંગ એકસમાન છે કે નહીં
✅ કોઈ સાંધા કે જગ્યાઓ છૂટી તો નથી?
✅ કોટિંગ પછી 24 કલાક સુધી ટાંકીનું પાણી બંધ રાખો
✅ પરિણામ:
તમારી ટાંકી બનશે 100% લીક-પ્રૂફ, ફૂગમુક્ત અને પીવા યોગ્ય પાણી માટે સલામત.જો તમે વોટરસીલ પીએસવી પ્રીમિક્સ ખરીદવા ઈચ્છો છો? BUY NOW
મહત્વની સૂચનાઓ:
🔸 આ પ્રક્રિયા વખતે ટાંકી સૂકી અને સાફ હોવી જરૂરી છે.કામ પૂરું થયા બાદ 24 કલાક માટે ઢાંકણ ખુલ્લુ રાખી કેમિકલ સંપૂર્ણ સુકાવા દો.
🔸 બે દિવસ ટાંકીમાં પાણી ભરી ને ખાલી કરી દો. ત્યારબાદ ત્રીજા દિવસ પછી પાણી સૂંઘી અને ચાખીને પછી પીવાના ઉપયોગમાં લેવાની સલાહ છે.
🔸 આ પદ્ધતિ ઓછી મહેનત અને વધુ સલામતી સાથે છે. ટાંકીની આવરદા વધે છે સાથે લીલ જામતી ઓછી થાય છે.