જુના મકાનમાં લીકેજ દૂર કરવા માં નિષ્ણાંત Waterseal Waterproofing

જૂના મકાનમાં લીકેજ , સીલન કે ભીની દિવાલોની સમસ્યા?

છત, બાથરૂમ, પાણીની ટાંકી, અંદરની અને બહારની દિવાલોમાં થતા લીકેજ માટે નિષ્ણાત Waterproofing Service. Free Site Inspection સાથે યોગ્ય Solution મેળવો.

જુના મકાનમાં લીકેજ -વોટર પ્રૂફિંગ ની જરૂરિયાત

શું તમારા જુના મકાનમાં લીકેજ છે?

સમય જતાં છત, બાથરૂમ, પાણીની ટાંકી અને દિવાલોમાં તિરાડો તથા ભેજના કારણે જુના મકાનમાં લીકેજ  ની સમસ્યા ઊભી થાય છે. શરૂઆતમાં નાની લાગતી સમસ્યા સમય સાથે ગંભીર બની શકે છે અને મકાનની મજબૂતી તથા સુંદરતા બંનેને નુકસાન પહોંચાડે છે.

જુના મકાનમાં લીકેજ ની સમસ્યાઓ અને લક્ષણો 

✅ વરસાદ પછી છતમાંથી પાણી ટપકવું

✅ દિવાલોમાં ભેજ અથવા કાળા ડાઘ દેખાવા

✅ પેઇન્ટ અને POP ના પોપડા પડવા

✅ બાથરૂમની બીજી બાજુની દિવાલ ભીની થવી

✅ પાણીની ટાંકીમાંથી સતત સિપેજ થવું

✅ બહારની દિવાલોમાં ફૂગ અને શેવાળ દેખાવા

અમે કયા ભાગોનું Waterproofing કરીએ છીએ?

🏠 જૂના મકાનનું ધાબું (Terrace)

🚿 બાથરૂમ Waterproofing

💧 RCC / Cement Water Tank Waterproofing

🧱 અંદરની ભેજવાળી દિવાલો

🏢 બહારની દિવાલો અને ફસાડ

🌤️ બાલ્કની અને પેરાપેટ વોલ

અમારો 30+ વર્ષનો અનુભવ

હજારો સફળ પ્રોજેક્ટ્સ અને વિવિધ પ્રકારની લીકેજ સમસ્યાઓનો વ્યાપક અનુભવ.જે ,લાંબા ગાળાની સુરક્ષા અને વિશ્વાસપાત્ર પરિણામો આપે છે

સમસ્યાના મૂળ કારણ પર ફોકસ

અમારો અનુભવ દરેક લિકેજની સમસ્યા નું સચોટ નિદાન કરી તેનું મૂળ કારણ શોધી તેને કાયમી ધોરણે દૂર કરવામાં મદદરૂપ બને છે

લાંબા ગાળા સુંધી લીકેજ સામે રક્ષણ

અમારી સર્વિસ તમને 5 વર્ષની લેખિત ગેરેન્ટી સાથે તમારી મિલકતને ભવિષ્યમાં 8 થી 10 વર્ષ લીકેજથી સુરક્ષિત રાખશે તેનું વચન આપે છે.

સિમેન્ટ વગરનું PSv કેમિકલ

ભારે તાપમાન માં સિમેન્ટમાં ક્રેક પડતી હોવાથી અમે સિમેન્ટ વગરના લચીલા વ્હાઇટ PSV Premix કેમિકલથી ચાર કોટિંગ કરીએ છીએ

FAQ – જુના મકાનમાં લીકેજ  અને તેનું Waterproofing

Q1. જૂના મકાનમાં Waterproofing ક્યારે કરાવવું જોઈએ?
દિવાલોમાં ભેજ, છતમાંથી લીકેજ, પેઇન્ટના પોપડા પડવા અથવા વરસાદી પાણીનું સિપેજ દેખાય ત્યારે તરત Waterproofing કરાવવું જોઈએ.

Q2. જૂના ધાબાનું Waterproofing કેટલો સમય ચાલે છે?
યોગ્ય Surface Preparation અને ગુણવત્તાવાળી Waterproofing System સાથે કરાયેલ Waterproofing ઘણા વર્ષો સુધી અસરકારક રહે છે.

Q3. બાથરૂમનું Waterproofing ટાઇલ્સ તોડ્યા વગર થઈ શકે?
જો લીકેજ ફક્ત ટાઇલ્સના જોઇન્ટમાંથી થતું હોય તો Joint Sealing દ્વારા ઉકેલ મળી શકે છે. મોટા લીકેજ માટે ટાઇલ્સ કાઢીને Waterproofing કરવાની જરૂર પડી શકે.

Q4. પાણીની ટાંકીમાં થતું લીકેજ કેવી રીતે બંધ કરી શકાય?
ટાંકીની તિરાડો અને સાંધા સીલ કરીને તથા Waterproof Coating લગાવી લીકેજ અને સિપેજને અસરકારક રીતે અટકાવી શકાય છે.

Q5. Waterseal Free Site Inspection આપે છે?
હા, લીકેજ અને ભેજની સમસ્યાનું કારણ જાણવા માટે અમે Site Inspection અને યોગ્ય Waterproofing Solution અંગે માર્ગદર્શન આપીએ છીએ.

તમારે મકાનમાં ક્યાં વોટરપ્રૂફિંગ કરાવવું છે ? તેની માહિતી જાણવા સંબંધિત બટન પર ક્લિક કરો.

અમારા વોટરપ્રૂફિંગ નિષ્ણાત સાથે વાત કરો અને જુના મકાનમાં લીકેજ ના ઉપાય માટે સાચી સલાહ મેળવો.

તમારા જૂના મકાન માટે કાયમી વોટરપ્રૂફીંગ સોલ્યુશન માટે આજે જ Waterseal નો સંપર્ક કરો.– જ્યાં નવી ટેકનોલોજી અને વિશ્વાસુપણા નો સંગમ મળે છે.